ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) હુલ્લડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? બે સાત પાંચ છ બે સાત પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 9 મહિના 3 મહિના 6 મહિના 12 મહિના 9 મહિના 3 મહિના 6 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં છેલ્લો સુધારો ક્યારે કરવામાં આવ્યો ? 3/2/2013 21/10/2014 10/1/2012 1/1/2013 3/2/2013 21/10/2014 10/1/2012 1/1/2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 331 કલમ 349 કલમ 340 કલમ 339 કલમ 331 કલમ 349 કલમ 340 કલમ 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ખૂનની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 307 કલમ 298 કલમ 310 કલમ 302 કલમ 307 કલમ 298 કલમ 310 કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP