ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 265 કલમ 259 કલમ 279 કલમ 278 કલમ 265 કલમ 259 કલમ 279 કલમ 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? કહી ના શકાય ના હા એક પણ નહીં કહી ના શકાય ના હા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 305 કલમ 315 કલમ 320 કલમ 301 કલમ 305 કલમ 315 કલમ 320 કલમ 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 339 કલમ 349 કલમ 331 કલમ 340 કલમ 339 કલમ 349 કલમ 331 કલમ 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સરકારી નોકરીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવેલી છે ? કલમ -12 કલમ - 14 કલમ -23 કલમ - 16 કલમ -12 કલમ - 14 કલમ -23 કલમ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP