ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 152-બી કલમ 153-બી કલમ 154-એ કલમ 153-એ કલમ 152-બી કલમ 153-બી કલમ 154-એ કલમ 153-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 278 કલમ 300 કલમ 311 કલમ 307 કલમ 278 કલમ 300 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 317 કલમ 345 કલમ 329 કલમ 320 કલમ 317 કલમ 345 કલમ 329 કલમ 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? કહી ના શકાય ના એક પણ નહીં હા કહી ના શકાય ના એક પણ નહીં હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 179 કલમ 173 કલમ 142 કલમ 137 કલમ 179 કલમ 173 કલમ 142 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 376-ડી કલમ 376-સી કલમ 376-એ કલમ 376-બી કલમ 376-ડી કલમ 376-સી કલમ 376-એ કલમ 376-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP