ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? સાત પાંચ છ આઠ સાત પાંચ છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડ 1860 ક્યારે ઘડવામાં આવ્યો ? 21/5/1860 16/10 /1860 12/7/1860 1/10/1860 21/5/1860 16/10 /1860 12/7/1860 1/10/1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ? કલમ 376 કલમ 353 કલમ 372 કલમ 367 કલમ 376 કલમ 353 કલમ 372 કલમ 367 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? દસ આઠ પાંચ છ દસ આઠ પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 525 458 530 511 525 458 530 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ? રાજકીય જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો સામાજિક વ્યક્તિગત રાજકીય જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો સામાજિક વ્યક્તિગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP