ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? બિલખા નારગોલ વિજાપુર અડાલજ બિલખા નારગોલ વિજાપુર અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયાંની સૂડી, તલવારની મૂઠ તથા ગુલાબના તાળાં જાણીતા છે ? જામનગર ભાવનગર રાજકોટ કચ્છ જામનગર ભાવનગર રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા લાખાજોડી બાવાપ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા લાખાજોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ રામપ્રસાદ શાહ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ રામપ્રસાદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? ઝાફરખાન કર્ણ કુમારપાળ ભીમા -I ઝાફરખાન કર્ણ કુમારપાળ ભીમા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP