ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગઢવાડા ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? કરાડી ઉત્તરસંડા પેટલી રાસ કરાડી ઉત્તરસંડા પેટલી રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં જંગલ ખાતાના વડા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસનું મુખ્ય મથક કયાં આવેલું છે ? વલસાડ જુનાગઢ ગાંધીનગર વડોદરા વલસાડ જુનાગઢ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ? ભરૂચ ગુજરાત કોલેજ, અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશન કલેકટર કચેરી, નડિયાદ ભરૂચ ગુજરાત કોલેજ, અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશન કલેકટર કચેરી, નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ શામલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP