ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
સાધ્વીશ્રી પાહિણી
દેવચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

સાપ સીડી
રમત શૂન્ય ચોકડીની
કરો કંકુના
વેણીને આવ્યા ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP