ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

અરદેશર ફરામજી ખબરદાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
રમણીકલાલ અરાલવાળા
મોહનલાલ અંબારામ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

ત્રિકમલાલ પંચાલ
રાજેન્દ્ર શુક્લ
ત્રિભોલનદાસ લુહાર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ?

વલ્લભ મેવાડો
શામળ
ધીરો ભગત
ભોજો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP