ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

ડોલન શૈલી
પ્રાસાદિક શૈલી
પ્રવાહી શૈલી
કિલષ્ટ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી
પુરુરાજ જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

કરમ ફૂટેલા હોવા
લુઢકી જવું
પગ ભારે થવો
માર્ગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP