ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?