વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે
ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે
પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે
ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ?

રેફ્રિજરેટર માટે (Refrigerators)
રોકેટ ટેકનોલોજી (Rocket Technology)
સુપર કંડક્ટીવીટી (Super Conductivity)
સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

તે નવરત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP