વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે.
મહારત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
UIDAI કાનૂની સંસ્થા છે.
આપેલ બંને
આધાર નંબર માટે જરૂરી એવી જનસંખ્યાકીય તેમજ બાયોમેટ્રીક માહિતીઓનો સંગ્રહ UIDAI દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"સ્ટૈટેલાઈટ" શું છે ?

સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના
સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે.
સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે.
રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિજિટલ લોકર વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે.
ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું.

ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
પારાદ્વીપ
મછલીપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
એનેમોમિટર
બોલોમિટર
કેમોમિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP