કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર ત્રિપુરા ઓડિશા મેઘાલય બિહાર ત્રિપુરા ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Right Livehood Awards- 2021 દિલ્હી સ્થિત કઈ પર્યાવરણીય સંસ્થાને એનાયત થયો છે ? લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) આપેલ પૈકી કોઈ નહીં લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ હૃદય દિવસ (World eart Day) ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ઈરાન મ્યાનમાર માલદીવ ફિલિપાઈન્સ ઈરાન મ્યાનમાર માલદીવ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP