કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું ઉદ્ઘાટન કર્યું, તેનું નામ જણાવો. પૂર્વગિરિ હિમગિરિ દેવગિરિ વિંધ્યગિરિ પૂર્વગિરિ હિમગિરિ દેવગિરિ વિંધ્યગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. એક પણ નહીં આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. એક પણ નહીં આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1961 1971 1999 1958 1961 1971 1999 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 22 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? સાતમો ત્રીજો પાંચમો ચોથો સાતમો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશનું લુના-25 મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ? અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP