કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગ્લોબલ એનર્જી પ્રાઈઝ 2022 કોને એનાયત કરાયું ? રાજકુમાર ઉપાધ્યાય પ્રિયદર્શન શર્મા રાજેન્દ્ર મિશ્રા કૌશિક રાજશેખર રાજકુમાર ઉપાધ્યાય પ્રિયદર્શન શર્મા રાજેન્દ્ર મિશ્રા કૌશિક રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 16 નવેમ્બર 16 ડિસેમ્બર 16 જાન્યુઆરી 16 એપ્રિલ 16 નવેમ્બર 16 ડિસેમ્બર 16 જાન્યુઆરી 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનો શુભારંભ કયા શહેરમાંથી થયો ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્યા રાજયના રાજ્યપાલ રહી ચૂક્યા છે ? આસામ ઝારખંડ મણીપુર કર્ણાટક આસામ ઝારખંડ મણીપુર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP