GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?
1. સિંહાસન બત્રીસી
2. રામવિજય
3. નંદબત્રીસી

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બ્લ્યુ ફ્લેગ સર્ટીફીકેશન (Blue Flag Certification) ___ ને લગતું છે.

વીજળીના ધોરણો (Electricity Standards)
ચોખ્ખી બીચ (Beaches)
આપેલ પૈકી કોઈ નહીં
વન્યજીવન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1. સુવર્ણ
2, ચાંદી
3. તાંબુ

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ?
1. જૂનાગઢ
2. જોધપુર
3. જેસલમેર

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મંગળના યુટોપીયા પ્લાનીટીયા વિસ્તાર ઉપર ચીનનું પ્રથમ મંગળ (Mars) રોવર ___ ઊતર્યું.

તાન્ઝહુઅગ (Tanzhoug)
આપેલ પૈકી કોઈ નહીં
સેનક્ષોઝ (Shenxz)
ઝૂરોન્ગ (Zhurong)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP