ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

બાલાજી મંદિર (સુરત)
પોળોનું પક્ષીમંદિર
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર
બહુચરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ?

અશોક
સમુદ્રગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં
હર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP