કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાળકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય કાર્ડ બનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ? તેલંગાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? જર્મની USA ઑસ્ટ્રેલિયા UK જર્મની USA ઑસ્ટ્રેલિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના વાયનાડ જિલ્લાએ ઓપન ડેફિકેશન ફ્રી (ODF) પ્લસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP