DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

48
40
44
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
ભીમદેવ-I
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?

હિમાચલ અને પંજાબ
અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ
બિહાર અને મેઘાલય
જમ્મુ -કાશ્મિર અને આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

ઉત્તર પૂર્વ
દક્ષિણ પૂર્વ
દક્ષિણ પશ્ચિમ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP