કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT રોપર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT રોપર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત બિલમાં કાપ મૂકવા માટે કેન્દ્ર સરકારે ___ વર્ષમાં PLI યોજના શરૂ કરી હતી. 2019 2020 2016 2018 2019 2020 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. રાજસ્થાન મેઘાલય ઉત્તર પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન મેઘાલય ઉત્તર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ઈન્દોર મુંબઈ ચેન્નાઈ દિલ્હી ઈન્દોર મુંબઈ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) AUKUS કયા ત્રણ દેશો વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી છે ? ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા આવી કોઈ ભાગીદારી નથી આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા આવી કોઈ ભાગીદારી નથી આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP