ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? દોહરો અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા દોહરો અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ઐચ્છુક સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ઐચ્છુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? પ્રશ્નચિહ્ન ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સાસ્ + અશ્વર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય સાસ્ + અશ્વર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP