ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વડાલી વીરપુર માણેકપુર જેતપુર વડાલી વીરપુર માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. કાફી છપ્પા ચાબખા ફાગુ કાફી છપ્પા ચાબખા ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? બંસીલાલ વર્મા 'ચકોર' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' આર.કે.લક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP