ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? જોસેફ મેકવાન કરસનદાસ માણેક ઉમાશંકર જોશી નિરંજન ત્રિવેદી જોસેફ મેકવાન કરસનદાસ માણેક ઉમાશંકર જોશી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ અનિલ જોષી રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? આશ્લેષ અશ્રુધર અંતરંગ ઝંઝાવત આશ્લેષ અશ્રુધર અંતરંગ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP