ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? ચૂંદડી ચિત્રદર્શનો જયાજયંતી વિશ્વગીતા ચૂંદડી ચિત્રદર્શનો જયાજયંતી વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ ઓથેલો મેકબેથ હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP