GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ?

અસ્થિર ખર્ચ
સરેરાશ ખર્ચ
સીમાંત ખર્ચ
સ્થિર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સમયવાચક તૃષ્ટિગુણ
સંખ્યાવાચક તૃષ્ટિગુણ
સ્થળવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

વર્ગીકૃત
અંતરાલ
આપેલ પૈકી કોઈ નહીં
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP