GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
જે. શુમ્પીટર
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1987
1988
1989
1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

સેવાલીયા
રાધનપુર
હિંમતનગર
ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ઉત્પાદકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ટાઈપ-2 ભૂલ
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP