GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર
કુલ જથ્થો / કુલ ખર્ચ
કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર
કુલ ખર્ચ / કુલ જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય.

સમાંતર શ્રેણીમાં
અચળ
મનસ્વી રીતે પસંદગી
ગુણોત્તર શ્રેણીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
વિચારોના વૃંદાવનમાં
પગલાં તળાવમાં
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિરલ હસે છે.

હિરલથી હસાય છે
હિરલથી હસી પડાયું
હિરલથી હસી પડાશે
હિરલ હસી પડી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP