કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? પુડુચેરી સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ પુડુચેરી સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં NCCR દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારતના ક્યા રાજ્યના દરિયાકિનારે સૌથી વધુ જમીનનું ધોવાણ થયું છે ? પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT ખડગપુર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ક્લાઈમેટ ફાઈનાન્સ લીડરશિપ ઈનિશિએટિવ (CFLI) ઈન્ડિયા ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે ? ઈંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે હાઈપર સ્પેક્ટ્રલ સેટેલાઈટ ગાઓફેન-502 લૉન્ચ કર્યો ? જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021’માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? ચીન અમેરિકા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ચીન અમેરિકા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP