ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ
ધ કન્વીનીઅન્ટ એક્શન
ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ
ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ
આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP