GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ મહેસુલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ મહેસુલી ખાધ અંદાજપત્રીય ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ? પુર યુદ્ધ આપેલ પૈકી કોઈ નહીં ભૂકંપ પુર યુદ્ધ આપેલ પૈકી કોઈ નહીં ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - વ્યોમ ભાનુ કુસુમ શશી વ્યોમ ભાનુ કુસુમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 68.4% 76.0% 66.4% 74.0% 68.4% 76.0% 66.4% 74.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિ જોડો. સુખ + ઈપ્સા સુખાપ્સા સુખેપ્ષા સુખેપ્સા સુખીપ્સા સુખાપ્સા સુખેપ્ષા સુખેપ્સા સુખીપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ? કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP