ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ ગાંધીજી મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? કર્ણદેવ ભીમા -II ભીમા -I કુમારપાળ કર્ણદેવ ભીમા -II ભીમા -I કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? જે.જે.ન્યુબૌર વસંત શિંદે એસ.કે.મલીક કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર વસંત શિંદે એસ.કે.મલીક કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. દ્રવિડ શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ગાંધાર શૈલી દ્રવિડ શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકીની સિંધુ નદીની કઈ ઉપનદી પાકિસ્તાનમાંથી વહેતી નથી ? રાવી સતલજ બિયાસ ચિનાબ રાવી સતલજ બિયાસ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ? વસ્તુપાળ નાગભટ્ટ પ્રથમ ગોવિંદરાજ કુમારપાળ વસ્તુપાળ નાગભટ્ટ પ્રથમ ગોવિંદરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP