GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ? આપેલ તમામ વૈકલ્પિક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ તુલનાત્મક ખર્ચ લાભ આપેલ તમામ વૈકલ્પિક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ તુલનાત્મક ખર્ચ લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ? સમયવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ સમયવાચક તૃષ્ટિગુણ સંખ્યાવાચક તૃષ્ટિગુણ સ્થળવાચક તૃષ્ટિગુણ ક્રમવાચક તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક સ્થળવાચક કતૃવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક કતૃવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો. જંગલનાં પ્રાણીઓ નવું નવું વહાણ વગરનું જળાશય જંગલનાં પ્રાણીઓ નવું નવું વહાણ વગરનું જળાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? રાધનપુર સેવાલીયા હિંમતનગર ખંભાત રાધનપુર સેવાલીયા હિંમતનગર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? વર્ગીકૃત અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં ગુણોત્તર વર્ગીકૃત અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP