GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ?

કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT)
સમતૂટ વિશ્લેષણ
કટોકટી માર્ગ પદ્ધતિ (CPM)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે ?

હિસાબી એકમ
સંપાદન અને એકસૂત્રતા બંને
સંપાદન
એકસૂત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?
(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન
(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ
(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ
(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી

1, 2 અને 4
3 અને 4
1, 2, 3 અને 4
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
હરાજીની વેબસાઈટ (E-Auction) પરથી વસ્તુની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃત્તિ, ઇ-કોમર્સની નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

B2B
C2C
C2B
B2C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP