GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ?

સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે
બીન રહીશ માટે
રહીશ અને સામાન્ય રહીશ માટે
રહીશ અને બિન રહીશ બંને માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલની ગુણવત્તા હલકી હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને
માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે -

પ્રાપ્તિ અને વિકાસ
જાળવણી
વળતર અને સુગ્રથીતતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ?

રોહિત શર્મા
શિખર ધવન
મયંક અગ્રવાલ
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP