GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ? રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો અનિશ્ચિત આવક આપેલ તમામ રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો અનિશ્ચિત આવક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Y લિમિટેડ એ રૂ. 100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલ છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો. કંપનીએ શૅરદીઠ રૂ. 16 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિદર 5% હોય તો ઇક્વિટી શેરમૂડીની પડતર કેટલી થશે ? 21.49% 20.49% 20.25% 21% 21.49% 20.49% 20.25% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? પાટણ લાઠી રાજકોટ સોમનાથ પાટણ લાઠી રાજકોટ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Fill up the gap with article.France is ___ European country. An A The No article An A The No article ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 73 દિવસો 90 દિવસો 72 દિવસો 61 દિવસો 73 દિવસો 90 દિવસો 72 દિવસો 61 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે. રૂ. 5,400 રૂ. 3,600 રૂ. 15,000 રૂ. 22,500 રૂ. 5,400 રૂ. 3,600 રૂ. 15,000 રૂ. 22,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP