GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય ? પ્રોમ બીટ બાઈટ બગ પ્રોમ બીટ બાઈટ બગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી ? ફેસબુક ગુગલ SMS E-mail ફેસબુક ગુગલ SMS E-mail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ? કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. અંધકાર તમસ પ્રકાશ વીજળી અંધકાર તમસ પ્રકાશ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? રાજકોટ લાઠી પાટણ સોમનાથ રાજકોટ લાઠી પાટણ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP