GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ?

પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion)
મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion)
અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ?

મોટર વ્હીકલ
શિક્ષણ
આરોગ્ય
ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ?

વ્યવસાય
મૂડીરોકાણ
મૂડીનો જથ્થો
નાણાંનો પુરવઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP