GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ‘વૃક્ષ કટીંગ' માટે ખારે કોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રિમ કોર્ટે પણ સૂચના આપેલ છે તે ‘ખારે કોલોની' કયા રાજ્યમાં આવેલી છે ?

ઉત્તર પ્રદેશ
ગુજરાત
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે.

પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન
પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો
પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ
પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ?

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ
મધ્યસ્થ સરકાર
શૅર હોલ્ડરની સામાન્ય સભા
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP