ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 2,3,4
ફક્ત 1,2,3,4
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
મહમ્મદ માંકડ
ભગવતીકુમાર શર્મા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP