ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

અશ્વઘોષ
સ્થુલીભદ્ર
દેવાર્ધિશ્રમાશ્રવણ
નાગાર્જુનસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસાઉલી-અસાઈત ઠાકર
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

સાંકળચંદ પટેલ
જુગતરામ દવે
ચુનીલાલ આશારામ ભાવસાર
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP