GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોંગ્રેસના લખનૌ સત્ર બાદ મવાળવાદી નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી અને ___ ના નામે નવા પક્ષની સ્થાપના કરી. National Party Indian Liberal Federational અથવા Liberal Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં National Party Indian Liberal Federational અથવા Liberal Party Congress Socialist Party આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો ગુણોત્તર 4 : 5 છે. જો તેમનો ગુ.સા.અ. 7 હોય તો તેમનો લ.સા.અ. કેટલો હશે ? 70 આપેલ પૈકી કોઈ નહીં 105 140 70 આપેલ પૈકી કોઈ નહીં 105 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઉત્પાદક ઉદ્યોગો આપેલ પૈકી કોઈ નહીં ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઉત્પાદક ઉદ્યોગો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના સમીકરણમાં (?) નું મૂલ્ય કેટલું થશે ?3(4/9) + 6(2/5) + (?) = 5(2/3) + 3(4/5) આપેલ પૈકી કોઈ નહીં -214/45 -14/45 11/45 આપેલ પૈકી કોઈ નહીં -214/45 -14/45 11/45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 4x = 4096 હોય તો, 4x +1 નું વર્ગમૂળ કેટલું હશે ? 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP