GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ?

પુરૂ ગુપ્ત
રાધા ગુપ્ત
વૈન્ય ગુપ્ત
પુષ્ય ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

વાયનાડ (Wynad)
પેરામ્બૂદૂર (Perambudur)
આપેલ પૈકી કોઈ નહીં
ક્યુનો (Kuno)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ?

ઈવાન હોલ
એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા
સુધાંશુ ત્રિપાઠી
ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
બોરોન નાઈટ્રેટ
ફોસ્ફોરસ
Graphene

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ?

કલમ 20 (Article 20)
કલમ 22 (Article 22)
આપેલ પૈકી કોઈ નહીં
કલમ 24 (Article 24)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP