ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

સમન્વય યુગ
પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ
ભક્તિયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
શીખરીણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP