ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન પરબ અખંડઆનંદ શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? ઝરૂખો બોધ ગુજારે જે શિરે તારે તારી આંખનો અફીણી ઝરૂખો બોધ ગુજારે જે શિરે તારે તારી આંખનો અફીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? પૃથ્વીવલ્લભ તપસ્વિની લોપામુદ્રા જય સોમનાથ પૃથ્વીવલ્લભ તપસ્વિની લોપામુદ્રા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP