ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ?

બુદ્ધિપ્રકાશ
પરબ
શબ્દસૃષ્ટિ
વરતમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

સખી પ્રણાલી
રસિક પ્રણાલી
ગૌડિયા પ્રણાલી
વારકરી પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

મનુભાઈ પંચોળી દર્શક
રવિશંકર મહારાજ
નાનાભાઈ ભટ્ટ
પરીક્ષિણ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP