GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આપેલ પૈકી કોઈ નહીં પેરામ્બૂદૂર (Perambudur) વાયનાડ (Wynad) ક્યુનો (Kuno) આપેલ પૈકી કોઈ નહીં પેરામ્બૂદૂર (Perambudur) વાયનાડ (Wynad) ક્યુનો (Kuno) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો. દક્ષિણ આફ્રિકા બ્રાઝીલ મોરક્કો મેક્સીકો દક્ષિણ આફ્રિકા બ્રાઝીલ મોરક્કો મેક્સીકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર આપેલ તમામ જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધોવાણનું સામાન્ય ચક્ર એ ___ સાથે સંકળાયેલ છે. આપેલ તમામ હિમકૃત ધોવાણ નદીઓનું ધોવાણ દરિયાઈ ધોવાણ આપેલ તમામ હિમકૃત ધોવાણ નદીઓનું ધોવાણ દરિયાઈ ધોવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? સાંભલપુર સતારા અવધ જૈતપુર સાંભલપુર સતારા અવધ જૈતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP