કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

શૂટિંગ
ટેબલ ટેનિસ
ડિસ્ક થ્રો
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

નેપાળ
બાંગ્લાદેશ
ભૂટાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતમાં ‘એન્જિનિયર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

13 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP