ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? સંત આપા સંત દેવીદાસ રોહીદાસ વિઝાત સંત આપા સંત દેવીદાસ રોહીદાસ વિઝાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? અમદાવાદ ભાવનગર રાજકોટ પોરબંદર અમદાવાદ ભાવનગર રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? દહેજ પીપાવાવ કંડલા ધોલેરા દહેજ પીપાવાવ કંડલા ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? ગોધરા અમદાવાદ નડિયાદ સુરત ગોધરા અમદાવાદ નડિયાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? આનંદીબેન પટેલ માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ આનંદીબેન પટેલ માયાબેન કોડનાની ઇન્દુમતીબેન શેઠ ચારૂમતીબેન યોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP