ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

સૌરાષ્ટ્ર દર્પણ
રાસ્તેગોફતાર
વિજ્ઞાન વિલાસ
જ્ઞાનસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા
ચં. ચી. મહેતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP