શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ ગણોત જમ્ભાર જે વજે કભા ગણોત જમ્ભાર જે વજે કભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભારો સ્તંભ મોભ થાંભલો મોભારો સ્તંભ મોભ થાંભલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી) આપેલ તમામ ચંદ્રિકા હરિવદની ચાંદની આપેલ તમામ ચંદ્રિકા હરિવદની ચાંદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ધણ ખાડું ભાઠું ગમાણ ધણ ખાડું ભાઠું ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. છક મશક બોક ખલુ છક મશક બોક ખલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP